૧ રાજા 22:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું જ બોલશે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું, મેં તમને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું ભવિષ્ય કહેશે!” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 આહાબે યહોશાફાટને કહ્યું, ‘મેં તમને નહોતું કહ્યું કે તે મારે માટે સારું ભવિષ્ય કહેતો જ નથી? એનું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે!” Faic an caibideilપવિત્ર બાઈબલ18 આ સાંભળીને ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી માંરા માંટે કંઇ પણ સારુ બોલતો નથી પણ હંમેશા ખરાબ જ બોલે છે!” Faic an caibideil |