૧ રાજા 20:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને તમે આટલું કરો: રાજાઓને દૂર કરીને તેઓની જગ્યાએ સરદારોને રાખો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તમે આટલું કરો; પ્રત્યેક રાજાને તેની જગાએથી દૂર કરીને તેઓની જગાએ સરદારોને રાખો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 હવે બત્રીસ રાજાઓને તેમનાં સૈન્ય પરથી હટાવી દઈ તે સૈન્ય ક્ષેત્રાધિપતિઓના હસ્તક મૂકો. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તે સમયે તમાંરે આટલું કરવું જોઈએ, આ બધા રાજાઓને તેના હોદૃાઓ પરથી હટાવી દો અને તેના બદલે પ્રશાસકની નિંમણૂંક કરો. Faic an caibideil |