૧ રાજા 20:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન-હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, “સમરુનમાંથી માણસો નીકળી આવેલા છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને પ્રાંતોના સૂબાઓના જુવાનો પ્રથમ ચાલી નીકળ્યા. અને બેન-હદાદે માણસો મોકલ્યા, ને તેઓએ તેને એવી ખબર આપી, સમરૂનમાંથી માણસો નીકળી આવેલા છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 જુવાન સૈનિકોએ પ્રથમ કૂચ કરી. બેનહદાદે મોકલેલા બાતમીદારોએ તેને જણાવ્યું કે સમરૂનમાંથી સૈનિકોની એક ટુકડી બહાર આવી રહી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 યુવાનો જેમણે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરી હતી તેઓ રસ્તાની આગળ હતા. બેન-હદાદને ખબર આપવામાં આવી કે, “કેટલાક માંણસો સમરૂનમાંથી: આવ્યા છે.” Faic an caibideil |