૧ રાજા 18:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 પણ યહોવાહનો હાથ એલિયા પર હતો. તે કમર બાંધીને તેનો ઝભ્ભો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે યિઝ્રએલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ યિઝ્એલની ભાગળ સુધી દોડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 એલિયા પર પ્રભુનું પરાક્રમ આવ્યું, પોતાની કમર કાસીને તે છેક યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડયો. Faic an caibideilપવિત્ર બાઈબલ46 એલિયામાં યહોવાની શકિતનો સંચાર થયો અને તે ઝભ્ભો ઊંચો ખોસીને આહાબના રથની આગળ આગળ ઠેઠ તે યિઝએલ પહોંચ્યો ત્યાં સુધી દોડતો ગયો. Faic an caibideil |