૧ રાજા 18:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, “ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તેણે લાકડાં સિંચ્યાં, ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડાં પર મૂક્યો. તેણે કહ્યું, “ચાર માટલા પાણી ભરો, ને તે દહનીયાર્પણ પર તથા લાકડાં પર રેડો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 પછી તેણે વેદી પર લાકડાં મૂક્યાં, આખલો કાપીને તેના ટુકડા કર્યા અને તેણે લાકડા પર મૂક્યા. તેણે કહ્યું, “પાણીનાં ચાર કુંડા ભરીને તેને અર્પણ તથા લાકડાં પર રેડો.” તેમણે તેમ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ33 ત્યારબાદ તેણે લાકડા પણ ગોઠવ્યાં. બળદના ટૂકડા કર્યા અને તેને લાકડાં પર ગોઠવ્યો. Faic an caibideil |