૧ રાજા 16:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહૂદિયાના રાજા આસાના એકત્રીસમા વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે છ વર્ષ તિર્સામાં રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 યહૂદિયાના રાજા આસાને એકત્રીસમે વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] બાર વર્ષ [રાજ કર્યું]. તિર્સામા તેણે છ વર્ષ રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 એમ યહૂદિયાના રાજા આસાના અમલના એકત્રીસમા વર્ષમાં ઓમ્રી ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બાર વર્ષ રાજ કર્યું. પ્રથમ છ વર્ષ તેણે તિર્સામાં રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ23 જ્યારે આસા યહૂદાના રાજા તરીકે 31 વર્ષ રહ્યો. ઓમ્રી ઇસ્રાએલનો રાજા બન્યો, અને તેણે 12 વર્ષ રાજ્ય કર્યું. એમાંથી તેણે છ વર્ષ તિર્સાહમાં રાજય કર્યું, Faic an caibideil |