૧ રાજા 16:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આ સમયે ઇઝરાયલ લોકમાં બે પક્ષ પડ્યાં. અડધા ભાગના લોક ગિનાથના દીકરા તિબ્નીને રાજા ઠરાવવા માટે તેની મદદે ગયા; અને અર્ધા ભાગના ઓમ્રીની મદદે ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 દરમ્યાનમાં ઇઝરાયલના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક તિબ્નીના પુત્ર ગિનાથને રાજા બનાવવા માગતા હતા, તો કેટલાક ઓમ્રીના પક્ષના હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 ત્યારબાદ ઇસ્રાએલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને ટેકો આપતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમ્રીને ટેકો આપતો હતો. Faic an caibideil |