૧ રાજા 15:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અહિયાનો પુત્ર બાશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બંડ કર્યું. બાશાએ તેને પલિસ્તીઓના નગર ગિબ્બથોન પાસે માર્યો કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને ઈસ્સાખારના ઘરના અહિયાના દીકરા બાશાએ તેની વિરુદ્ધ બંડ કર્યું, અને બાશાએ તેને પલિસ્તિઓના ગિબ્બથોન પાસે માર્યો; કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 ઈસ્સાખારના કુળના અહિયાના પુત્ર બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડયું અને નાદાબ તથા તેના સૈન્યે પલિસ્તીયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો ત્યારે તેણે તેને મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 અહિયાનો પુત્ર બાઅશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બળવો કર્યો. નાદાબે ઇસ્રાએલી સૈન્યની સાથે પલિસ્તીઓના નગર ગિબ્બથોનને ઘેરી લીધું હતું. ત્યારે બાઅશાએ કાવત્રુ કરીને તેનું ખૂન કર્યું. Faic an caibideil |