૧ રાજા 15:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આસાનાં બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો, તથા તેણે જે કર્યું સર્વ, તથા તેણે જે નગરો બાંધ્યાં, તે યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? પણ તેની વૃદ્ધાવસ્થામાં તેના પગમાં દરદ થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 આસાનાં બાકીના કાર્યો, તેનાં પરાક્રમી કામો અને તેણે જે જે નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં એ બધાની વિગતો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. પણ તેની વૃદ્ધાવસ્થામાં તેને પગે દરદ થયું. Faic an caibideilપવિત્ર બાઈબલ23 આસાના રાજયના બીજા બધા પ્રસંગો, તેનાં વિજયો અને તેનાં બધાં કાર્યો, તેમજ તેણે બંધાવેલા નગરો તે બધું યહૂદાના રાજાઓના ઇતિહાસનાં ગ્રંથમાં લખેલું છે. વૃદ્ધાવસ્થામાં તેને પગનો રોગ લાગુ પડયો. Faic an caibideil |