૧ રાજા 14:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 આથી અહિયાએ જયારે બારણા આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “અંદર આવ, યરોબામની પત્ની, તું બીજી સ્રી હોવાનો દેખાવ શા માટે કરે છે? હું તને પાછી દુઃખદાયક સમાચાર સાથે મોકલવાનો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને એમ થયું કે તેના બારણામાં પેસતાં જ અહિયાએ તેના પગનો અવાજ સાંભળીને કહ્યું, “યરોબામની પત્ની, તું અંદર આવ, તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરે છે? કેમ કે દુ:ખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પણ અહિયાએ બારણે તેનાં પગલાંનો અવાજ સાંભળતાં જ તેને કહ્યું, “અંદર આવ. હું જાણું છું કે તું યરોબામની પત્ની છે. તું બીજી વ્યક્તિ હોવાનો ઢોંગ કેમ કરે છે? પ્રભુ તરફથી તારે માટે મારી પાસે માઠા સમાચાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 આથી અહિયાએ જયારે બારણાં આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “આવ, અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો ઢોંગ શા માંટે કરે છે? માંરે તને માંઠા સમાંચાર આપવાના છે. Faic an caibideil |