૧ રાજા 13:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓ હજુ મેજ પર બેઠા જ હતા ત્યારે ઈશ્વરભક્તને પાછો લાવનાર વૃદ્ધ પ્રબોધકને યહોવાહની વાણી સંભળાઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેઓ જમવા બેઠા હતા એટલામાં એમ થયું કે, એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનુ વચન આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 તેઓ ભોજન કરવા બેઠા હતા ત્યારે વૃદ્ધ સંદેશવાહક પાસે પ્રભુનો સંદેશ આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 જ્યારે તેઓ હજુ ભાણા પર બેઠા હતા ત્યારે વૃદ્ધ પ્રબોધક જે દેવના માંણસને પાછો લઈ આવ્યો હતો તેને યહોવાની વાણી સંભળાઈ. Faic an caibideil |