૧ રાજા 12:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ રહાબામે વૃદ્ધ પુરુષોની આપેલી સલાહનો ઇનકાર કર્યો. અને જે યુવાનો તેની સાથે મોટા થયા હતા, જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ પૂછી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ વડીલોએ તેને આપેલી સલાહનો તેણે ત્યાગ કર્યો; અને જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા, ને જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ તેણે પૂછી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પણ તેણે મોટી વયના માણસોની સલાહ અવગણી અને એને બદલેે, તેની સાથે મોટા થયેલા અને હવે તેના સલાહકાર તરીકે કામ કરતાં યુવાનોને પૂછયું, Faic an caibideilપવિત્ર બાઈબલ8 પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી, Faic an caibideil |