૧ રાજા 11:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 હવે સુલેમાન સંબંધિત બાકીની બાબતો, તેણે જે સર્વ કર્યું, તેનું જ્ઞાન એ બાબતો વિષે સુલેમાનના કૃત્યોનાં પુસ્તકમાં લખેલું નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 હવે સુલેમાનની બાકીની બાબતો, ને તેણે જે સર્વ કર્યું તે, ને તેનું જ્ઞાન, એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણવેલા નથી શું? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 શલોમોનના અમલના બાકીના બનાવો, તેનાં કાર્યો અને તેનું જ્ઞાન એ બધું શલોમોનના ઇતિહાસમાં લખેલું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ41 સુલેમાંનના રાજયના બીજા બધા બનાવો અને તેમનાં કાર્યો, તેમજ તેની બધી જ્ઞાનવાર્તા સુલેમાંનના વૃત્તાંતના ગ્રંથમાં નોંધેલા છે. Faic an caibideil |