૧ રાજા 11:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અદોમના દરેક પુરુષને મારી નાખતા સુધી એટલે કે છ મહિના સુધી યોઆબ અને સર્વ ઇઝરાયલીઓ ત્યાં જ રહ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે યોઆબ તથા સર્વ ઇઝરાયલ ત્યાં છ માસ રહ્યાં હતા, એટલે તેણે અદોમનાં દરેક પુરુષનો નાશ કર્યો ત્યાં સુધી; Faic an caibideilપવિત્ર બાઈબલ16 અદોમના એક-એક પુરુષની હત્યા પૂર્રી થઈ ત્યાં સુધી, એટલે કે છ મહિના સુધી યોઆબ આખી ઇસ્રાએલી સેના સાથે ત્યાં જ રહ્યો હતો. Faic an caibideil |