૧ રાજા 10:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 સિંહાસનને છ પગથિયાં હતાં અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બન્ને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 આસનને છ પગથિયાં હતાં; આસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. અને બેઠકની પાસે બન્ને બાજુએ હાથ હતાં, ને તે હાથોની બાજુએ બે સિંહ ઊભા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19-20 સિંહાસન પર ચઢવા માટે છ પગથિયાં હતાં. પ્રત્યેક પગથિયે બન્ને તરફ એકએક એમ કુલ બાર સિંહ હતા. સિંહાસનના પાછળના ભાગમાં આખલાના માથાની પ્રતિમા હતી. સિંહાસનના બે હાથા પર એકએક સિંહ હતો. બીજા કોઈ રાજ્યમાં આવું સિંહાસન નહોતું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એ સિંહાસનને છ પગથિયાં હતાં એની પાછળનો આકાર ગોળ હતો, તેને બાજુમાં બે હાથા હતા અને પ્રત્યેક હાથાને અડીને એકેક સિંહ ઊભેલો હતો, Faic an caibideil |