૧ રાજા 1:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 પછી સુલેમાનને કહેવામાં આવ્યું, “જો, અદોનિયા સુલેમાન રાજાથી ગભરાય છે, કેમ કે તે વેદીનાં શિંગ પકડીને કહે છે, ‘સુલેમાન રાજા આજે ઈશ્વરની આગળ સમ ખાય કે તે તલવારથી પોતાના સેવકને મારી નાખશે નહિ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 સુલેમાનને ખબર મળી કે, ‘જો, અદોનિયા સુલેમાન રાજાથી બીહે છે; કેમ કે જો, તે વેદીના શિંગ પકડીને કહે છે કે, સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહિ કરે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 શલોમોન રાજાએ સાંભળ્યું કે અદોનિયા તેનાથી ગભરાઈને નાસી ગયો છે અને વેદીનાં શિંગ પકડીને કહે છે, “શલોમોન રાજા પ્રથમ સમ ખાય કે તે મને મારી નાખશે નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ51 સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,’” Faic an caibideil |