૧ રાજા 1:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 પછી અદોનિયાના સર્વ મહેમાનો ગભરાયા; તેઓ ઊઠીને માણસ પોતપોતાને માર્ગે ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 [એ સાંભળીને] અદોનિયાના સર્વ મહેમાન બીધા, ને તેઓ ઊઠીને પોતપોતાને માર્ગે પડ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 ત્યારે અદોનિયાના મહેમાનો ગભરાયા અને સૌ ઊઠીને પોતપોતાને રસ્તે પડ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ49 આ સાંભળીને અદોનિયાના બધા મહેમાંનો ભયભીત બની, એકદમ ઊઠીને સૌ પોતપોતાને ધેર ગયાં. Faic an caibideil |