૧ રાજા 1:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 શું એ કામ મારા માલિક રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા માલિક રાજાની પછી તેમના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 શું એ કામ મારા મુરબ્બી રાજાએ કર્યુંછે? [જો એમ હોય તો] મારા મુરબ્બી રાજાની પછી તેના રાજ્યાસન પર કોણ બેસશે એ તમે આ તમારા દાસને તો જણાવ્યું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 શું નામદાર રાજાએ એ અંગે સંમતિ આપી છે? તમારા પછી કોણ રાજા બનશે એ પોતાના અમલદારોને પણ તમે જણાવ્યું નથી?” Faic an caibideilપવિત્ર બાઈબલ27 શું આ બધું તમાંરી જાણમાં છે? આ બધું આપ નામદારની સંમતિથી થયું છે, અને તમે આ સેવકોને જણાવ્યું પણ નથી કે, આપના પછી રાજગાદીએ કોણ આવનાર છે?” Faic an caibideil |