1 કરિંથીઓ 9:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે, “પગરે ફરતા બળદના મોઢા પર શીંકી ન બાંધ.” શું [આવી આજ્ઞા આપવામાં] ઈશ્વર બળદની ચિંતા કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે, “બળદને અનાજ છૂટું પાડવાના ક્મે લગાડેલો હોય ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.” જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના. Faic an caibideil |