1 કરિંથીઓ 9:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આ વાતો શું હું માણસોની દલીલો વાપરીને કહું છું? અથવા નિયમશાસ્ત્ર પણ એમ જ કહેતું નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 આ તો રોજિંદા જીવનનાં ઉદાહરણો છે અને નિયમશાસ્ત્રમાં પણ આ જ વાત લખવામાં આવી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ફક્ત મનુષ્યો જ આમ વિચારે છે તેમ નથી. દેવનું નિયમશાસ્ત્ર પણ આ જ બાબત કહે છે. Faic an caibideil |