1 કરિંથીઓ 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 લોકો મારી ટીકા કરે છે, ત્યારે હું આ રીતે મારો બચાવ કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું: Faic an caibideil |