1 કરિંથીઓ 7:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે, તો ભલે તેઓ પરણે. કેમ કે [વાસનાથી] બળવા કરતાં પરણવું સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 પણ જો તમે તમારી ઇચ્છાઓને કાબૂમાં રાખી શક્તા ન હો તો લગ્ન કરો. કારણ, વાસનામાં બળવા કરતાં લગ્ન કરવું સારું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે. Faic an caibideil |