1 કરિંથીઓ 7:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી. પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તે જ [બધું છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 કારણ, સુન્નતી હોવું કે સુન્નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. Faic an caibideil |