1 કરિંથીઓ 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં, આત્માએ હાજર હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 જો કે શારીરિક રીતે તો તમારાથી હું ઘણો દૂર છું, પણ આત્માએ કરીને તમારી પાસે જ છું. હું જાણે કે તમારી સાથે જ હોઉં તેમ એ ભયંકર કૃત્ય કરનાર માણસનો ન્યાય તો મેં પ્રભુ ઈસુના નામમાં કરી દીધો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 મારું શરીર ત્યાં તમારી સાથે નથી, પરંતુ આત્મા સ્વરૂપે હું તમારી સાથે જ છું અને જે માણસે આવું પાપ કર્યુ છે તેનો મેં ક્યારનો ય ન્યાય કર્યો છે. હું ત્યાં હાજર હોત અને મે તેનો જે ન્યાય કર્યો હોત તે જ પ્રમાણે મેં તેના ન્યાય કર્યો છે. Faic an caibideil |