1 કરિંથીઓ 4:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી, પણ તમને મારાં પ્રિય બાળકો જાણીને બોધ કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ વાતો તમને શરમાવવા નહિ, પણ તમને મારાં પ્રિય બાળકો ગણીને હું તમને શિક્ષણ આપવા માટે લખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 હું તમને શરમાવવાનો પ્રયત્ન કરવા માગતો નથી. પરંતુ આ બધી બાબતો હું તમને ચેતવણી આપવા માટે લખી રહ્યો છું. જાણે તમે મારા પોતાના જ પ્રિય બાળકો હો! Faic an caibideil |