1 કરિંથીઓ 15:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ [શાસ્ત્ર] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.56 પાપ એ મરણનો ડંખ છે અને તેની તાક્ત નિયમશાસ્ત્રને લીધે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે. Faic an caibideil |