1 કરિંથીઓ 15:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડું વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.51 આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. Faic an caibideil |