1 કરિંથીઓ 15:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 પણ આત્મિક પહેલું હોતું નથી. પણ [પહેલું] પ્રાણી; અને પછી આત્મિક. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 આત્મિક પ્રથમ આવતું નથી, પણ શારીરિક પ્રથમ આવે છે અને પછી જ આત્મિક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ46 આત્મિક માણસનું આગમન પ્રથમ નથી થતું. ભૌતિક માણસ પહેલા આવે છે, અને પછી આત્મિક માણસ આવે છે. Faic an caibideil |