1 કરિંથીઓ 15:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસદ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 જેમ એક માણસ દ્વારા લોકો મરણ પામે છે તેમ એક માણસ દ્વારા જીવન મળે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. Faic an caibideil |