1 કરિંથીઓ 14:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતા [ના મન] ની સાથે તથા ઈશ્વરની સાથે બોલવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 જો અર્થઘટન કરનાર કોઈ ન હોય, તો અન્ય ભાષાઓમાં બોલનારે શાંત રહેવું અને પોતાના મનમાં તેણે ઈશ્વરની સાથે વાત કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ28 પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ. Faic an caibideil |