1 કરિંથીઓ 12:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો. વળી એ સર્વ કરતાં ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તેથી તમારે સૌથી શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખવી જોઈએ; પણ હવે હું તમને સર્વોત્તમ માર્ગ બતાવું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ. Faic an caibideil |