1 કરિંથીઓ 12:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને શરીરના જે [ભાગ] ને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ! એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 અને જે અવયવો વિષે આપણને એમ લાગે છે કે તેઓ ખાસ ઉપયોગી નથી, તેમની જ આપણે વધુ કાળજી રાખીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ23 અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. Faic an caibideil |