1 કરિંથીઓ 11:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સ્ત્રી માથે ઓઢયા વગર ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો તમે પોતે નિર્ણય કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તમે પોતે જ નક્કી કરો. જાહેર ભક્તિસભામાં સ્ત્રી માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે તે શોભતું છે? Faic an caibideilપવિત્ર બાઈબલ13 તમારા પોતાના માટે નિર્ણય કરો: માથા પર કશું પણ ઢાંક્યા વગર સ્ત્રી દેવની પ્રાર્થના કરે તે શું યોગ્ય છે? Faic an caibideil |