1 કરિંથીઓ 11:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે જેમ સ્ત્રી પુરુષની [થઈ] છે, તેમ પુરુષ સ્ત્રીની મારફતે; પણ સર્વ પ્રભુથી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કારણ, પુરુષમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી, તો પુરુષ પણ સ્ત્રીથી જન્મ લે છે. જોકે સર્વ વસ્તુઓ તો ઈશ્વર પાસેથી જ આવી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 આ સત્ય છે કારણ કે સ્ત્રી પુરુંષમાંથી ઉદભવી પણ પુરુંષ સ્ત્રીમાંથી જન્મ્યો. ખરેખર, દરેક દેવમાંથી ઉદભવ્યા છે. Faic an caibideil |