1 કરિંથીઓ 10:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ તેઓમાંના ઘણાખરા પર ઈશ્વર પ્રસન્ન ન હતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 આ બધું બન્યા છતાં તેમનામાંના મોટા ભાગના લોકોની સાથે ઈશ્વર પ્રસન્ન ન હતા. આથી તેમનાં શબ રણપ્રદેશમાં જુદી જુદી જગ્યાએ પડયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા. Faic an caibideil |