1 કરિંથીઓ 10:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 દરેકે માત્ર પોતાનું જ નહિ, પણ બીજાનું હિત પણ જોવું જોઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ24 કોઈ પણ વ્યક્તિએ માત્ર તેની જાતને જ મદદરુંપ થાય તેવું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અન્યને મદદરુંપ થાય તેવું કરવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ. Faic an caibideil |