1 કરિંથીઓ 10:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમને ડાહ્યા સમજીને હું એ તમને કહું છું; તમે મારી વાતનો વિચાર કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 હું જે કહું છું તે ખરું છે કે ખોટું તેનો નિર્ણય તમે જાતે જ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો. Faic an caibideil |