૧ કાળવૃત્તાંત 9:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબીઓ નવસો છપ્પન. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના ભાઈઓ નવસો છપ્પન હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ત્યાં એ કુળનાં 956 કુટુંબો વસ્યાં હતાં. ઉપર જણાવેલ બધા પુરુષો તેમના કુટુંબના વડા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેઓની વંશાવળી પ્રમાણે તેઓના ભાઇઓ 956 જેટલા હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોનાં સરદારો હતા. Faic an caibideil |