૧ કાળવૃત્તાંત 9:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 નેરથી કીશ થયો. કીશથી શાઉલ થયો. શાઉલથી યોનાથાન, માલ્કી-શુઆ, અબિનાદાબ તથા એશ્બાલ થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ. Faic an caibideilપવિત્ર બાઈબલ39 નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા. Faic an caibideil |