૧ કાળવૃત્તાંત 9:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 એ લેવીઓના પિતૃઓનાં [કુટુંબોના] વડીલો હતા, એટકે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 એ બધા માણસો વંશાવળી પ્રમાણે લેવી કુટુંબોના વડા હતા અને યરુશાલેમમાં રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ34 એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા. Faic an caibideil |