Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 8:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તેના ભાઈ આશેકના પુત્રો:તનો જ્યેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ, ને ત્રીજો અલીફેલેટ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 આસેલના ભાઈ એશેકને ત્રણ પુત્રો હતા: ઉલામ, યેઉશ અને એલિફેલેટ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 આસેલના ભાઇ એશેકના પુત્રો: જયેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ ને ત્રીજો અલીફેલેટ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 8:39
2 Iomraidhean Croise  

આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.


ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.


Lean sinn:

Sanasan


Sanasan