૧ કાળવૃત્તાંત 8:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ગિબ્યોનમાં ગિબ્યોનનો પિતા [યેઈએલ] રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું, Faic an caibideilપવિત્ર બાઈબલ29 ગિબયોનના પિતા યેઇએલ ગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું. Faic an caibideil |