૧ કાળવૃત્તાંત 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 બેલાના પુત્રો:એસ્બોન, ઉઝ્ઝી, ઉઝ્ઝીએલ, યરિમોથ તથા ઈરી, એ પાંચ. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના સરદારો, પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા. તેઓની વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરતાં તેઓ બાવીસ હજાર ચોત્રીસ થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 બેલાને પાંચ પુત્રો હતા: એસ્બોન, ઉઝઝી, ઉઝિયેલ, યરિમોથ અને ઈરી. તેઓ સૌ તેમનાં ગોત્રમાં કુટુંબોના આગેવાન હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવાયોગ્ય 22,034 પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 બેલાના પુત્રો: એસ્બોન, ઉઝઝી, ઉઝઝીએલ, યરીમોથ અને ઇરી. આ પાંચ શૂરવીર યોદ્વાઓ કુટુંબોના આગેવાનો હતા અને તેઓના સૈન્યની સંખ્યા 22,034 હતી. Faic an caibideil |