Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 બરિયાના પુત્રો:હેબેર, તથા માલ્કીએલ જે બિર્ઝાઈથનો પિતા હતો તે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 બરિયાને બે પુત્રો હતા: હેબેર અને માલ્ખીએલ. (માલ્ખીએલ બિર્ઝાઈથ નગરનો સ્થાપક હતો.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ જે બિઝાઈથનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:31
3 Iomraidhean Croise  

આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.


આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.


હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.


Lean sinn:

Sanasan


Sanasan