૧ કાળવૃત્તાંત 7:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ઉલામનો પુત્ર બદાન, મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના વંશજો એ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ઉલામને બદાન નામે પુત્ર હતો. આ બધા મનાશ્શાના પૌત્ર અને માખીરના પુત્ર ગિલ્યાદના વંશજો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ17 ઉલામનો પુત્ર બદાન. મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલયાદના વંશજો હતા. Faic an caibideil |