૧ કાળવૃત્તાંત 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંની બે પત્ની કરી, એકનુ નામ માકા હતું બીજીને પેટે સલોફહાદ થયો; સલોફહાદને પુત્રીઓ જ થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 માખીરે હુપ્પીમ અને શુપ્પીમ કૂળની બે સ્ત્રી સાથે લગ્ન કર્યાં: તેમાંથી એકનું નામ માખા હતું; બીજી સ્ત્રીથી સલોફહાદ જન્મ્યો. સલોફહાદને ફક્ત પુત્રીઓ જ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 માખીર હુપ્પીમ તેમ જ શુપ્પીમ માટે બે પત્નીઓ લાવ્યો, એની બહેનનું નામ માઅખાહ હતું. બીજા પુત્રનું નામ સલોફહાદ હતુ. સલોફહાદને ફકત પુત્રીઓ જ થઈ. Faic an caibideil |