૧ કાળવૃત્તાંત 7:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 મનાશ્શાના પુત્રો:અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ થયો; તેને જ પેટે ગિલ્યાદનો પિતા માખીર પણ થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 પોતાની અરામી રખાતથી મનાશ્શાને બે પુત્રો હતા. આસ્રીએલ અને માખીર; માખીર ગિલ્યાદનો પિતા હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 મનાશ્શાના વંશજો: અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ જન્મ્યો અને ગિલયાદના પિતા માખીરને પણ જન્મ તેણે જ આપ્યો. Faic an caibideil |