૧ કાળવૃત્તાંત 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 નફતાલીના પુત્રો:યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ; તેઓની મા બિલ્હા હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 નાફતાલીને ચાર પુત્રો હતા: યાહસિયેલ, ગુની, યેસેર, શાલ્લુમ. (તેમની માતા બિલ્હા હતી) મનાશ્શાના વંશજો Faic an caibideilપવિત્ર બાઈબલ13 નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી. Faic an caibideil |