૧ કાળવૃત્તાંત 7:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યદીએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો:યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 યદિયેલને બિલ્હાન નામે એક પુત્ર હતો. બિલ્હાનને સાત પુત્રો હતા: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શિશ અને અહિશાહાર. Faic an caibideilપવિત્ર બાઈબલ10 યદીઅએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાઅનાહ, ઝેથાન, તાશીર્શ તથા અહીશાહાર. Faic an caibideil |