૧ કાળવૃત્તાંત 6:78 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201978 તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)78 અને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે યર્દનની પૂર્વ તરફ, રુબેનના કુળમાંથી અરણ્યમાંનું બેસેર તેનાં પાદરો સહિત, યાહસા તેનાં પાદરો સહિત; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.78 યર્દનની પૂર્વ તરફ યરીખોની સામે રૂબેનના કુળપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં આવેલ બેઝેર, યાહજા, Faic an caibideilપવિત્ર બાઈબલ78 રૂબેનના કુલસમૂહે તેઓને બેસેર તેનાં ગૌચરો સાથે; યાહસાહ તેનાં ગૌચરો સાથે; Faic an caibideil |